કેશોદમાં ચાલું ટ્રેને નીચે આવી જતાં આધેડનું મોત, પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડાયા

2020-01-17 331

રાજકોટ:રાજકોટથી વેરાવળ તરફ જતી ટ્રેન સર્કીટ હાઉસ ખાતે પહોંચતા જ આધેડ ટ્રેન નીચે આવી જતાં મોત નીપજ્યું હતું આધેડને સૌ પ્રથમ રેલ્વે સ્ટેશને લવાયા હતા ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આધેડની પાસે મળેલા ડોક્યુમેન્ટ્સથી તેમની ઓળખ થઈ શકી છે હાલ તેમના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે

Videos similaires