પાલડીની ગોપી સ્વીટ માર્ટમાં જાહેર શૌચાલયમાં તૈયાર થાય છે રસ મલાઈ, વીડિયો વાઈરલ

2020-01-17 1

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ ખાસ કરીને રસ મલાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે આ વીડિયો હર્ષેન્દુ ઓઝા નામના વ્યક્તિએ ફેસબૂક પર પોસ્ટ કર્યો છે આ વીડિયો વાઈરલ થયા બાદ હરકતમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે માત્ર રૂ5000નો દંડ કર્યો છે

Videos similaires