ગીરનારનો સિંહ અવાર નવાર દીવાલ કૂદીને સક્કરબાગમાં આવે છે

2020-01-17 9,958

ગીર સોમનાથ:સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે આ વીડિયોમાં એક સિંહ દીવાલ કૂદીને બાગમાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ આ ગીરનું સક્કરબાગ છે જ્યાં સિંહ દીવાલ કૂદીને અંદર આવતો જોવા મળી રહ્યો છે અગાઉ પણ આ સિંહ સક્કરબાગના પાછળના ભાગની દીવાલ કૂદીને બાગમાં આવી જ રીતે આવ્યો છે

Videos similaires