પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે પરંતુ ભારત આવ્યા પહેલા તે તેના ફેમિલિ સાથે ધમાકેદાર સોંગ કરી ચૂકી છે જે સોશિયલ મીડિયા પર હાલ ધમાલ મચાવી રહ્યું છે પ્રિયંકા ચોપરા જોનાસ બ્રધર્સના લેટેસ્ટ સોન્ગ ‘What A Man Gotta Do’માં પતિ નિક જોનાસ સાથે ધમાકેદાર અંદાજમાં જોવા મળી રહી છે આ સોંગમાં નિક જોનાસ, કેવિન જોનાસ અને જો જોનાસ તેમની પત્નીઓ સાથે જોવા મળી છે જોનાસ ફેમિલીએ મળીને ખુબ શાનદાર વીડિયો બનાવ્યો છે અને પોતાના ફેન્સ માટે ધમાકેદાર મસાલો લઈને આવ્યા છે જે ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યું છે