રાજુલાના છતડીયા ગામે નર્મદાની પાઇપ લાઇનના વાલ્વમાં લીકેજ, પાણીનો ફુવારો છૂટ્યો

2020-01-17 223

અમરેલી: રાજુલાના છતડીયા ગામ નજીર નર્મદાની પાઇપલાઇનના વાલ્વમાં લીકેજ થતા પાણીના ફૂવારા ઉડી રહ્યાં છે વાલ્વમાંથી અનેક ફૂટ ઊંચો પાણીનો ફુવારો છૂટી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વાલ્વમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે જેછી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે