દેવભૂમિ દ્વારકામાં બે કાર વચ્ચે અકસ્માત: એકનું ઘટનાસ્થળે મોત, 3 ગંભીર

2020-01-17 2,249

દ્વારકા: ખોડિયાર ચેક પોસ્ટ નજીક બે કાર વચ્ચે અકસ્માત નડ્યો હતો આ અકસ્માતનામાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરતનો પરિવાર દ્વારકામાં દર્શન માટે આવ્યા હતા તેમને અકસ્માતમાં ઈજાઓ થઈ છે

Videos similaires