કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી

2020-01-17 2,515

કેવડિયા: કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ આજે કેવડિયાની મુલાકાતે હતા જ્યાં તેઓએ તેમની પત્ની સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેઓએ સવારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ સ્પર્શ કરીને નમન કરીને પિયુષ ગોયલે કહ્યું કે, આ ભારતનું જ નહીં વિશ્વનું સૌથી મોટું ટુરિસ્ટ પોઈન્ટ બનશે અને અહીં ઇકોનોમી ગ્રોથ પણ ખૂબ વધશે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રેનોને કેવડિયા સાથે જોડવાનો સરકાર પ્રયાસ કરાશે

Videos similaires