મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં દુનિયાનો સૌથી મોટો રામદરબાર બનાવાયો

2020-01-16 2,580

મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં, ભગવાન શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીનું દુનિયાનું સૌથી મોટું મોઝેક પોટ્રેટ બનાવ્યું હતુ જેનો અદભૂત વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે કલાકાર ચેતન રાઉતે જણાવ્યું કે, 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં બનાવાયેલા રામ દરબારના આ પોટ્રેટથી અમે નવા વર્ષનું સ્વાગત કર્યું છે

Videos similaires