PSIની રિવોલ્વરના ફાયરિંગથી મોતને ભેટેલો યુવાન PSIને મળવા જતી વખતે CCTVમાં દેખાયો

2020-01-16 14,186

રાજકોટ: શહેરના એસટીબસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે પીએસઆઇ પીપીચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું મેચની ટીકીટ આપવા માટે પીએસઆઇને મળવા જઇ રહેલો હિમાંશુ ગોહેલ સીસીટીવીમાં દેખાયો હતો