તલોદની સાબરકાંઠા બેન્કમાંથી 6 લાખ રોકડા ચોરી ગઠિયો ફરાર

2020-01-16 600

હિંમતનગર, તલોદઃ તલોદ સ્થિત સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંકની શાખામાંથી બુધવારે સવારે રૂ 6 લાખની કેસની ઉઠાંતરી થઈ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા ખળભળાટ મચી ગયો હતો એટીએમમાં મુકવા લાવેલ રૂ 11 લાખ કેશ પૈકી રૂ2 હજારના 6 લાખના ત્રણ બંડલ ટેબલ પર મૂકી રિસીવર કેશિયર પાસે કાઉન્ટિંગ મશીનમાં બાકીની કેસ ગણવા જવા દરમ્યાન એક કિશોર અંદર આવીને ત્રણ બંડલ ખિસ્સામાં મૂકી પલાયન થઈ જવા છતાં બાજુમાં બેઠેલા કર્મચારીને ખબર પડી ન હતી

Videos similaires