CDS રાવતે કહ્યું-આતંક સામે એ રીતે પગલાં લેવા પડશે, જે રીતે અમેરિકાએ 9/11 બાદ લીધા

2020-01-16 1,308

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ બિપિન રાવતે કહ્યું કે આતંકવાદની વિરુદ્ધ યુદ્ધ હજી પુરુ થયું નથી આપણે તેના ત્યાં સુધી ચાલુ રાખવું પડશે, જ્યાં સુધી તેના જડ સુધી ન પહોંચવામાં આવે રાવતે રાયસીના ડાયલોગના બીજા દિવસના કાર્યક્રમમાં કહ્યું આપણે આતંકવાદને ખત્મ કરવા માટે એ રીતે પ્રયત્ન કરવા પડશે, જે રીતે અમેરિકાએ 9/11ની ઘટના બાદ કર્યા હતા આપણે બધાએ તેની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ શરૂ કરવું પડશે આતંકવાદીઓને અલગ કરવા પડશે જે દેશ તેને પ્રોત્સાહન આપી રહ્યાં છે, તેને પણ સબક શીખવાડવો પડશે

Videos similaires