મકરસંક્રાંતિ દર વર્ષે 14 અથવા 15 જાન્યુઆરીના દિવસે જ કેમ ઉજવાય છે?

2020-01-15 216

મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે જે દેશમાં જુદા-જુદા નામે ઉજવાય છે જોકે જુદા-જુદા નામે ઉજવાતા આ તહેવારની તારીખો નક્કી હોય છે મકરસંક્રાંતિ દર વર્ષે 14 અથવા 15 જાન્યુઆરીના રોજ જ ઉજવાય છે મકરસંક્રાંતિ દર વર્ષે 14 અથવા 15 જાન્યુઆરીના દિવસે જ કેમ ઉજવાય છે? સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરવાનો સંક્રમણ કાળ એટલે મકરસંક્રાંતિ ભારતમાં પ્રચલિત તમામ હિંદુ કેલેન્ડર ચંદ્રમા પર આધારિત છે આ કારણથી હિંદુ તહેવારોની અંગ્રેજી તારીખ બદલાતી રહી છે જોકે મકરસંક્રાંતિના સમયે જે કેલેન્ડરનો ઉપયોગ થાય છે તેને ગ્રેગોરિયન કહે છે ગ્રેગોરિયન કેલેન્ડર સોલાર કેલેન્ડર એટલે કે સૂર્ય પર આધારિત છે મકરસંક્રાંતિધરતીની સરખામણીએ સૂર્યની સ્થિતી પ્રમાણે ઉજવાય છે ચંદ્રમાની સ્થિતીમાં ફેરફાર થાય તો ક્યારેક 14 તો ક્યારેય 15 જાન્યુઆરીએ ઉજવાય જોકે સૂર્યની મુખ્ય ભૂમિકા હોવાથી અંગ્રેજી તારીખમાં ફેરફાર થતો નથી

Free Traffic Exchange

Videos similaires