રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કર્મીઓએ ઉત્તરાયણ મનાવી

2020-01-15 284

રાજકોટ: ગઇકાલે એટલે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર હતો રાજકોટવાસીઓએ રંગબેરંગી પતંગો ચગાવી તહેવારને મનાવ્યો હતો ત્યારે કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે શહેર પોલીસ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આજે પોલીસ હેડક્વાર્ટરમાં શહેર પોલીસ દ્વારા પતંગ ઉડાવી ઉત્તરાયણના પર્વને મનાવી રહ્યા છે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પતંગ ઉડાવી રહ્યા છે

Videos similaires