રાજકોટમાં ઉત્તરાયણના દિવસે બે જૂથ વચ્ચે મારામારીનો વીડિયો વાઈરલ

2020-01-15 43,154

રાજકોટ: ઉત્તરાયણના દિવસે એટલે કે ગઇકાલે સરા જાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે શહેરના આરએમસી વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી જેમાં લાકડી, ધોકા અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

Videos similaires