વાડી વિસ્તારની વિહાર ટોકીઝ પાછળ બે જૂથ વચ્ચે અથડામણ, પતંગ પકડવાની બાબતે થઈ મારામારી

2020-01-14 1,555

વડોદરાઃઆખો દિવસ ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી બાદ મોડી સાંજે બે જૂથો બાખડ્યા હતા શહેરના વાડી વિસ્તારની વિહાર ટોકીઝ પાછળ 2 જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો નાના બાળકોની પતંગ પકડવાની બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચતા જ હુમલાખોરો ભાગી ગયા હતા હાલ આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી

Videos similaires