ABVPની રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું- એ કહેવું ખોટું છે કે JNUમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન માત્ર ફી વધારાને લઇને કરવામાં આવેલું વિદ્યાર્થીઓનું આંદોલન હતું હકીકતમાં આ JNU પર નક્સલી હુમલો હતો તેની ભૂમિકા 20 ઓક્ટોબર 2019ના લખવામાં આવી હતી જે 5 જાન્યુઆરી 2020ના હિંસા તરીકે સામે આવી