સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી માવઠું થતું ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

2020-01-13 2,186

ચાલુ વર્ષે અતિવૃષ્ટી અને પાછોતરા વરસાદ બાદ ફરી એક વાર માવઠું થતાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છેકચ્છના ગાંધીધામ, નખત્રાણા, અંજાર, ભચાઉ અને ભુજમાં રાત્રે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો તો સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ થતાં જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના રવિ પાકોમાં નુકશાન થવાની ભીતિ છે

Videos similaires