ઝીઝરવાણી ગામમાં 30 વર્ષ બાદ દેવી-દેવતાઓની પેઢી બદલવાની વિધિ કરાઇ,દેવી-દેવતાના ધામધૂમથી લગ્ન થયા

2020-01-13 1

છોટાઉદેપુરઃછોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજે આજે પણ આદિજાતિ સંસ્કૃતિના તમામ તહેવારો અને રીતિ રિવાજોને જાળવી રાખ્યા છે આદિવાસી પંથકમાં આવો જ એક ઉત્સવ ગામ દેવતાની પેઢી બદલવાનો છે છોટાઉદેપુર જિલ્લાના ઝીઝરવાણી ગામમાં 30 વર્ષ બાદ ગામ દેવતાની પેઢી બદલવાની વિધિ કરવામાં આવી હતી જેમાં બાબા અસાલિયા દેવના લગ્ન લીલા વારેણદેવી સાથે યોજવામાં આવ્યા છે

Videos similaires