રાહુલ ગાંધીએ PM મોદીને ચેલેન્જ આપી કહ્યું, તેઓ સુરક્ષા વગર કોઈપણ યુનિવર્સિટીમાં જાય

2020-01-13 2,870

દેશમાં થઈ રહેલા વિદ્યાર્થીઓના વિરોધ, નાગરિકતા કાયદા, NRC અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષ પાર્ટીઓની બેઠક સંસદના એનેક્સીમાં યોજાઈ હતીબેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે,યુવાનોની સમસ્યાનું સમાધાન કરવાના બદલે પીએમ મોદી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે‘તેઓએ ભારતના અર્થતંત્ર પર યુવાનો સાથે ચર્ચા કરવી જોઈએPM મોદી પોલીસ સુરક્ષા વગર કોઈપણ યુનિવર્સિટીમાં જાય અને જણાવે કેતેમણે દેશ માટે શું કર્યું’

Videos similaires