ગાંધીજીની પ્રતિમા તૂટવા મામલે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયા નિવેદન આપવા લાઠી પોલીસ સ્ટેશને આવ્યા

2020-01-13 2,018

અમરેલી:લાઠી નજીક દુધાળા ગામમાં હરિકૃષ્ણ સરોવરમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ તૂટવાની ઘટનામાં લાઠી પોલીસે સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું આથી સવજી ધોળકીયા પોતાનું નિવેદન નોંધાવા માટે આજે લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને નિવેદન નોંધાવ્યું હતું આ માટે એએસપી પ્રેમસુખ ડેલુ પણ લાઠી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા

Videos similaires