900 કરોડની છેતરપીંડી કરનાર મુંબઇની અથર્વ ફોર યુ કંપનીના એમડી, ચેરમેન સહિત 4ની ધરપકડ કરી

2020-01-13 770

જૂનાગઢ:દેશમાં ત્રણ લાખ લોકો સાથે 900 કરોડથી વધુ રૂપિયાની છેતરપીંડી કરનાર અથર્વ ફોર યુ કંપનીના એમડી, ચેરમેન, ડિરેક્ટર સહિત ચાર આરોપીની ધરપકડ કરી જૂનાગઢ લાવવામાં આવ્યા છે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુકેશ બાબુલાલ નરસાજી સુંદેશા, સચિન હનુમંત મારૂતિ ગોસાવી, ગણેશ રામદાસ નારાયણ હઝારે અને શિવાજી શંકર આબા નિકાડેની ધરપકડ કરી છે મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસ, ગુજરાત રાજ્યના મળી આશરે ત્રણ લાખથી પણ વધુ લોકો છેંતરવપડીનો ભોગ બન્યા છે જેમાં જૂનાગઢના ચોરવાડના 1000થી વધુ લોકો ભોગ બન્યા હોય મુંબઇની આર્થર રોડ જેલ ખાતેથી આરોપીઓનો કબ્જો મેળવી

Videos similaires