લીંબડી સબ જેલના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થયા, પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી

2020-01-13 494

સુરેન્દ્રનગર:જિલ્લાના લીંબડી ખાતે આવેલી સબ જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા ઘટના બાદ જેલ પોલીસમાં દોડધામ મચી હતી સ્થાનિક પોલીસે કેદીઓને પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે તો આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દીધો છે અને સઘન ચેકિંગ હાથ ધરી છે

Videos similaires