બીજેપીની આસનસોલમાં આવેલી ઓફિસને સળગાવવામાં આવી, ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ જવાબદારઃ બીજેપી

2020-01-13 231

પશ્ચિમ બંગાળના આસનસોલ ગામમાં રવિવારે રાતે કેટલાક અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટી(BJP)ની ઓફિસને સળગાવી દીધી હતી બીજેપીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસ(TMC) આ માટે જવાબદાર છે બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે બીજેપીએ કરેલા તમામ આરોપોને નકાર્યા છેપોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સિટિઝનશીપ એમેન્ડમેન્ટમેન્ટ એક્ટના સમર્થનમાં આસનસોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ રેલી કાઢી હતી આ દરમિયાન તેમને પોલીસે રોકયા હતા

Videos similaires