ડારી ટોલ બૂથ પર ઘર્ષણ, મુસાફરોએ ટોલ કર્મીને માર માર્યો અને ખુરશીઓ ઉલાળી

2020-01-12 2,534

ગીર સોમનાથઃવેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર પર બૂથ કર્મીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ થયું છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રજસ્થાની બસના મુસાફરો અને ટોલ બૂથ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ દરમિયાન મુસાફરોએ ટોલ બૂથ પર તોફાન મચાવી તોડફોડ કરી હતી માત્ર એટલું જ નહીં, ટોલ કર્મીઓને માર પણ માર્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલા મુસાફરો ખુરશી ઉલાળતી અને પથ્થર ફેંકતી જોવા મળે છે

Videos similaires