અમેરિકાના દક્ષિણના રાજ્યોમાં ભારે હિમવર્ષા, વાવાઝોડા અને વરસાદના લીધે પૂર આવવાથી 11 લોકોનું મોત થયું હતું ન્યૂઝ એજન્સી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર ટેક્સાસ, ઓકાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં છે અહીં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ બની ગઇ છે શિકાગો ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન પ્રમાણે શિકાગોના બે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 1200થી વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે બીજી તરફ ઓકાહોમા અને અરકંસાસમાં પૂરના લીધે ઘણા હાઇવે બંધ કરવામાં આવ્યા છે