મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ, AMCના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

2020-01-12 81

અમદાવાદ:નગર પ્રાથમિક સમિતિ અમદાવાદના 100 વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ રાજકીય, સામાજિક IAS, IPS, ડોકટર, પત્રકાર, વકીલ, CA સહિતના હોદ્દાઓ પર રહી અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને ગૌરવ અપાવ્યું છે તેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ટાઉનહોલમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓનું સન્માન કર્યું હતું રાજ્યના કૃષિ વિભાગના અધિક સચિવ અને IAS પુનમચંદ પરમાર, પૂર્વ IPS એસએસ ખંડવાવાલા લ, પૂર્વ મેયર અમિત શાહ, સ્કૂલ બોર્ડના પૂર્વ ચેરમેન ડો જગદીશ ભાવસાર સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું

Videos similaires