બેકાબૂ ગાડીએ સાઇકલ, મોટરસાઇકલ અને પાર્ક થયેલી કારને ટક્કર મારી, 5 ઘાયલ

2020-01-12 1,872

નેશનલ ડેસ્ક :આ વીડિયો હરિયાણાના યમુના નગર વિસ્તારનો છે અહીં અચાનક એક બેકાબૂ બનેલા ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર સાપની જેમ વળાંકલઇને રસ્તા પર દોડવા લાગી હતી સૌથી પહેલા તે એક સાઇકલ સવારને અડફેટે લે છે ત્યાં બે વ્યક્તિ હતી સાઇકલ પરથી તે ઉતરે તે પહેલા આ કાર તેમને ટક્કર મારીને ફગાવી દે છે ત્યારબાદ ત્યાંથી ડાબી બાજુએ બેકાબૂ ટર્ન લઇેન ઝાડ પાસેથી વણાંક લેતી તે એક પાર્ક થયેલી કારને ટકરાઇને ઉભી રહી જાય છે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે

Videos similaires