જ્યારે સંસદ ઇચ્છે ત્યારે POK આપણું હશે - આર્મી ચીફ નરવણે

2020-01-12 1,206

આર્મી ચીફ નરવણેએ જણાવ્યું કે,સંસદ ઈચ્છે ત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને દેશમાં સામેલ કરવાનો આદેશ આપી શકે છે, અમે તૈયાર છીએ સંસદે વર્ષો પહેલા પ્રસ્તાવ પસાર કર્યો હતો કે, જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો છે આ ઉપરાંત સેના વડાએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દા અંગે કહ્યું કે, ત્રણેય સેનાના એકીકરણની દિશામાં આ મોટું પગલું છે ભવિષ્યના યુદ્ધ નેટવર્ક આધારિત અને જટિલ હશે હવે અમારું ધ્યાન સેનાને ભવિષ્ય માટે તૈયાર કરવાની તાલીમ આપવા પર છે