13 કરોડની લૂંટમાં વપરાયેલી કાર ભિલાડ નજીકથી બિનવારસી હાલતમાં મળી

2020-01-11 2

સુરતઃ વાપી ચણોદ સ્થિત સોના પર લોન આપતી આઇઆઇએફએલની બ્રાંચમાં 13 કરોડની ચકચારી લૂંટ થઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી આધારે તપાસ હાથ ધરવામાંઆવી હતી દરમિયાન આજે ભિલાડ નજીકથી લૂંટમાં વપરાયેલી કાર(MH-43-AV--2364) બિનવારસી હાલતમાં મળી આવી હતી જેથી જિલ્લા પોલીસ વડા સહિતનીટીમ સ્થળ પર પહોંચી હતી અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Videos similaires