વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે કોલકાતાની મુલાકાતેપહોંચ્યા PMના આગમન અંગે ફુલપ્રુફ સિક્યોરીટી વ્યવસ્થા જાળવવામાં આવી છે PM મોદી કોલકાતા CM મમતા બેનર્જીને મળ્યા હતા ઉલ્લેખનીય છે કે, PM કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સામેલ થશે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ PMના પ્રવાસનો વિરોધ કર્યો