PM મોદી બે દિવસીય પ્રવાસે કોલકાતામાં, ડાબેરી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું

2020-01-11 3,054

શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે કોલકાતાની મુલાકાતે પહોંચ્યા અહીં તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સામેલ થશે આ પ્રસંગે તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી તેમની મુલાકાત સામે કોંગ્રેસ, ડાબેરી સંગઠનો અને અન્ય રાજકીય સંગઠનોએ વિરોધ પ્રદર્શનનો એજેન્ડા તૈયાર કરી દીધો છે અત્યારે પશ્વિમ બંગાળ સ્ટુડન્ટ્સ ફેડરેશનના સભ્યો કોલકાતામાં કાળા ગુબ્બારા અને ગો બેક મોદીના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતાં

Videos similaires