ઓલપાડના સાયણમાં કારીગર પર ત્રીજા માળેથી બીમ રોલ પડતા ઈજાગ્રસ્ત, ઘટના CCTVમાં કેદ

2020-01-11 4,039

સુરતઃ ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં એક કારીગર પર ત્રીજા માળેથી કાપડના મશીનનો બીમ રોલ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જોકે, આ ઘટનામાં કારીગરનો ચમત્કારીક બચાવ થયો છે ઓલપાડના સાયણ ખાતે આવેલા કાપડ વળાટ ઉદ્યોગના કારખાનામાં ગત સાત જાન્યુઆરીના રોજ ગ્રાઉન્ડ ફ્લોર પર એક કારીગર કામ કરી રહ્યો હતો દરમિયાન ત્રીજા માળેથી એક કાપડના મશીનનો બીમ રોલ અચાનક કારગીર પર પટકાયો હતો

Videos similaires