સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું, ત્રણેય સેના વચ્ચે તાલમેલની જરૂર છે

2020-01-11 2,105

જનરલ મનોજ મુકુંદ નરવણેએ સેના પ્રમુખ બન્યા બાદ શનિવારે તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ હતી તેમણે કહ્યું હતું કે આ એક સંસદીય સંકલ્પ છે કે પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીર (POK) ભારતનો હિસ્સો છે જો સંસદ સંકલ્પ પસાર કરશે કે POK ભારતનો ભાગ હોવો જોઈએ અને આ અંગે જો અમને યોગ્ય આદેશ મળશે તો અમે તેને મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરશું

Videos similaires