ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો ભારત પર કેટલી ખરાબ અસર થશે ?

2020-01-11 697

ઈરાકમાં અમેરિકાના હવાઈ હુમલામાંઈરાનના શક્તિશાળી સૈન્ય કમાંડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત નિપજ્યુંહતુંઆ સાથે જ ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ વધી ગયો છેઈરાને બદલો લેવાની આપેલી ધમકી ત્યારે સાચી પડી જ્યારે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યોઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તેવી સ્થિતી પેદા થઈ છે,ત્યારે જો યુદ્ધ થાય તો ભારત પર કેટલીખરાબ અસર થશે?

Videos similaires