ઉત્તરપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર બાદ લાગેલી આગમાં 20 મુસાફરોના મોત

2020-01-11 2,219

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંઉત્તરપ્રદેશના કન્નોજમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યા આસપાસ બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી બસમાં 50 લોકો મુસાફરી કરી રહ્યા હતા આ બનાવમાં 20 મુસાફરોના મોત થયા છેપીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires