ગોંડલમાં પોલીસે 1.45 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો, 44,292 બોટલ પર બુલડોઝર ફેરવ્યું

2020-01-10 1

ગોંડલઃગોંડલ શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂના 113 ગુનાઓ નોંધી વિદેશી દારૂની 44,292 બોટલોનો નાશ કર્યો છે અંદાજે 145 કરોડ રૂપિયાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો જેનો આજે વોરા કોટડા રોડ પર પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર ચુડાસમા, ડીવાયએસપી મહર્ષિ રાવલ, સીટી પીઆઇ રામાનુજ, પીએસઆઇ ઝાલા, તાલુકા પીએસઆઈ અજયસિંહ જાડેજા સહિત પોલીસ કાફલાની હાજરીમાં ખરાબાની જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો

Videos similaires