Speed News: ઈન્ટરનેટ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

2020-01-10 2,355

ઈન્ટરનેટ પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ટીકા કરી છે જમ્મુ-કાશ્મીરમાં સંચાર માધ્યમો પર પ્રતિબંધોને પડકાર આપતી અરજીની સુનાવણી સમયે સુપ્રીમ કોર્ટે સરકારને આડેહાથ લીધી સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઈન્ટરનેટની સ્વતંત્રતા બંધારણના અનુચ્છેદ 19નો જ હિસ્સો છે સ્વતંત્રતા પર ત્યારે જ પ્રતિબંધ લગાવી શકાય જ્યારે કોઈ વિકલ્પ ન હોય સુપ્રીમે કહ્યું કેકાશ્મીરમાં લાદેલા પ્રતિબંધની 7 દિવસમાં સમીક્ષા કરવામાં આવે સાથે જ એવો આદેશ પણ આપ્યો છે કે સરકારે તે દરેક કારણ રજૂ કરે જેમાં કલમ 144 લગાવવામાં આવી હોય

Videos similaires