વિવાદાસ્પદ કલમ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલ વિવિધ પ્રતિબંધક જોગવાઈઓની સમીક્ષા કરતાં સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સરકારના નિર્ણયોની ટીકા કરી છે ઈન્ટરનેટ પર પ્રતિબંધ ઉપરાંત કલમ 144 પણ હટાવવાનું કહેતાં અદાલતે કહ્યું હતું કે, કલમ 144નો ઉપયોગ લોકોના વિચારોની અભિવ્યક્તિને દબાવવા માટે ન કરી શકાય