યૂક્રેનના વિમાન પર મિસાઈલ હુમલો, કેનેડા-બ્રિટનના PMએ કહ્યું- ઈરાનથી ભૂલ થઈ

2020-01-10 722

તેહરાન એરપોર્ટ પર બુધવારે ઈરાનની જ મિસાઈલથી વિમાન પર હુમલો કરાયો હતો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જોનસને આ દાવો કર્યો છેજેના થોડા સમય બાદ જ સોશયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે જેમાં યૂક્રેનના વિમાન સાથે મિસાઈલ અથડાયા બાદ વિમાન આગના ગોળામાં બદલાતું જોવા મળી રહ્યું છે વિમાન બોઈંગ-737-800 ઉડાન ભર્યાની 3 મિનિટ બાદ જ ઈમામ ખોમૈની એરપોર્ટ પરથી થોડા અંતરે પડ્યું હતું ટ્રૂડોએ કહ્યું કે, તેમને ગુપ્તચર સૂત્રો પાસેથી આ માહિતી મળી છે, આનાથી ખબર પડી છે કે યૂક્રેન એરલાઈનનું વિમાન તેહરાનથી ટેકઓફ કર્યાના ઠીક પછી કોઈ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સાથે ટકરાયું હતું રિપોટર્સ સાથેની વાતચીતમાં ટ્રૂડોએ કહ્યું- બની શકે છે કે આ જાણીજોઈને કરાયું છે પરંતુ કેનેડિયન નાગરિકોના ઘણા સવાલ છે અને તેનો જવાબ આપવો જરૂરી છે યૂક્રેન એરલાઈનનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, તેમાં 176 લોકોના મોત થયા હતા જેમાં 63 કેનેડિયન નાગરિક સામેલ હતા આ ઉપરાંત 82 ઈરાની, 11 યૂક્રેન, 10 સ્વીડન અને જર્મની-બ્રિટેનના 3-3 નાગરિક પણ

Free Traffic Exchange

Videos similaires