સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ભારતના ખોટા જૂઠ્ઠાણા દુનિયા સામે રાખવા માટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઓપન દલીલ સમયે અકબરૂદ્દીને કહ્યુ હતુ કે પાકિસ્તાન ભારતને લઈને જે જૂઠ્ઠાણું ફેલાવે છે તેને દુનિયામાં કોઈ માનશે નહીં, તેથી પાકિસ્તાને તેની આવી હરકતોમાંથી બાજ આવવું જોઇએ