વડોદરાના ગોરવા પાસેથી ગુજરાત ATSએ આતંકવાદીની ધરપકડ કરી

2020-01-09 2,848

ગુજરાત ATSએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છેદિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે ત્રણેય આંતકીઓની ધરપકડ એન્કાઉન્ટર પછી વજીરાબાદથી કરવામાં આવી છે તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ત્રણેય આતંકીઓની પૂછપરછ કરી રહી છે ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આતંકીઓ તમિલનાડુમાં રહે છે

Videos similaires