મોડાસામાં ઠાકોર અને માલધારી સમાજે રેલી યોજી, યુવતીના મોતમાં નિર્દોષ યુવાનોને ફસાવ્યા દાવો કર્યો

2020-01-09 1,427

મોડાસા:સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીની સીમમાં વડ પર લટકતી લાશ મળી હતી પરિવાર અને અનુસૂચિત જાતિના લોકોની માંગ સામે પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી જેના વિરોધમાં આજે ઠોકાર અને માલધારી સમાજે રેલી યોજી હતી રેલી યોજીને નિર્દોષ યુવકોને ફસાવ્યા હોવાના આરોપ લગાવ્યો હતો ગોપાલ હોસ્ટેલથી ન્યાયની માંગ સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન આપ્યુ હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રેલી યોજાઈ હતી સાથે જ ચીમકી આપી હતી કે ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર આપશે

Videos similaires