સાયરા(અમરાપુર) ગામની 19 વર્ષીય કોલેજિયન ‘નિર્ભયા’ 31મી ડિસેમ્બરે ગુમ થઈ હતી રવિવારે સવારે સાયરા ગામની સીમમાં વડ પરથી લટકતી હાલતમાં લાશને ઉતારી હતી પરંતુ તેની અંતિમક્રિયા કરાઈ ન હતી અમદાવાદ ખાતે મંગળવારે રાત્રે લાશ ખસેડાઈ હતી અને બુધવારે ફોરેન્સિક પીએમ કરાયું હતું જોકે, પરિવારજનો લાશ સ્વીકારતા ન હતા પરંત તેના માતાપિતાની તબીયત લથડતા મૃતદેહ સ્વીકાર્યો હતો અને તેના ગામમાં તેની અંતિમવિધિ કરાઈ હતી અને દફનવિધિ કરાઈ હતી