પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીતિ આયોગમાં 40 કરતા વધારે અર્થશાસ્ત્રીઅને ઉદ્યોગ જગતના નિષ્ણાતોસાથે આશરે 2 કલાક બેઠક યોજી હતી સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીનું ધ્યાન 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરવા પર છે તેમણે માંગ અને પુરવઠાની સ્થિતિ સુધારવા માટે સૂચનો માગ્યા છે