વડોદરાઃ મસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગીરડા ગેટ પાસે જાહેરમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ પર વિજિલન્સ ત્રાટકતા દોડધામ મચી જવા પામી હતી 10થી વધારે વિદ્યાર્થીઓ મહેફીલ માણતા હતા જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ હતી એક વિદ્યાર્થી ઝડપાઇ ગયો હતો વિદ્યાધામમાં ભર બપોરે દારૂની મહેફીલ માણવાની કલંકીત ઘટના ઘેરા પ્રત્યાઘાત પડયા છે બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીની પાસેથી બે દારુની બોટલ મળતાં સયાજીગંજ પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી