જામા મસ્જિદની સીડીઓ પર રાષ્ટ્રગાન ગાઇને સમાપ્ત કર્યું CAAનું વિરોધ પ્રદર્શન

2020-01-09 258

CAA વિરોધી પ્રદર્શન કરવા જૂની દિલ્હીની જામા મસ્જિદ બહાર લોકો જમા થયા હતા આ વિરોધ પ્રદર્શનમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ થયા હતા પ્રદર્શનકારીઓએ લાલ કુવાથી લઇને જામા મસ્જિદ સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી શાંતિપૂર્વક પ્રદર્શન બાદ લોકોએ જામા મસ્જિદની સીડીઓ પર રાષ્ટ્રગાન ગાયું હતું અને પ્રદર્શન સમાપ્ત કર્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

Videos similaires