અમદાવાદ ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરે 218 કરોડની પોર્શે કારને ડિટેઇન કરી હતી ત્યારબાદ આજે RTOએ કાર માલિક રણજીત દેસાઈ પાસેથી રોડ ટેક્સ પેટે રૂ16 લાખ જ્યારે દંડના વ્યાજ પેટે રૂ 7 લાખ 68 હજાર અને રૂ4 લાખ પેનલ્ટી મળીને રૂ 27 લાખ 68 હજારનો દંડ કર્યો છે