અમદાવાદ:ગઈકાલે અમદાવાદમાં NSUIના કાર્યકરો પાલડી પહોંચે તે પહેલા જ ABVPના વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો અને લાકડી અને પાઇપ વડે લોહીલુહાણ કર્યા હતા અને આજે તેઓ પાલડી ખાતે કાર્યાલય શુદ્ધિકરણવો હવન કરીને દેખાડો કરી રહી છે ABVPના પાલડી ખાતેના કાર્યાલય બજાર શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું NSUI અને કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે માટે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં બેસેલા કાર્યકરો ‘શ્રી રામ જય રામ જય જય રામ’ના નારા લગાવી રહ્યાં હતા