સાતમ ગામની નર્મદા કેનાલ પાસેથી મોટા પ્રમાણમાં ખેરનું લાકડુ મળ્યું, વન વિભાગે કાર્યવાહી હાથ ધરી

2020-01-08 257

પંચમહાલઃકાલોલ તાલુકાના સાતમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેરની નજીકના એક ખેતરમાંથી મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો બિનવારસી હાલતમાં વેજલપુર આરએફઓએ જ ઝડપી પાડ્યો છે વૃક્ષ કાપનારા તત્વોએ નર્મદા નહેરની નજીકના જાડી જાખડા ઊગેલ ખેતરમાં ખેરના લાકડાનો જથ્થો છુપાવ્યો હતો વેજલપુર ફોરેસ્ટ વિભાગના આરએફઓ તેમજ ઘોઘંબા ફોરેસ્ટ વિભાગના માણસોની ટુકડી દ્વારા છુપાયેલો લાકડાનો જપ્ત કરવામાં આવ્યો છે

Videos similaires