વિસનગરમાં CAAના સમર્થનમાં 150 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે બે કિમી લાંબી રેલી

2020-01-08 123

વિસનગર: નાગરિક સુધારા કાયદાના સમર્થનમાં વિસનગરની નાગરિક મંડળ સમિતિ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડી કાયદાને સમર્થન આપ્યું હતું 150 ફૂટના રાષ્ટ્રધ્વજ, વિવિધ પ્લેકાર્ડ સહિતના બેનરો સાથે બે કિમી લાંબી નીકળેલ આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તાલુકા સેવાસદન પહોંચી હતી જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રેલીના પ્રારંભે સાંકળચંદ યુનિમાં ટેબલ મૂકવામાં આવ્યું હતું જેમાં રેલીમાં હાજર લોકોએ પોસ્ટકાર્ડ લખ્યા હતા હાઇકોર્ટના નિવૃત્ત જજ સુરેશભાઇ સોનીએ સીએએ વિશે માહિતી આપી હતી

Videos similaires